ગુજરાત

gujarat

આર્થિક પેકેજ માત્ર લોલીપોપ: ગુજરાત ખેડૂત સમાજ

By

Published : May 14, 2020, 6:42 PM IST

સુરત: નાણાં પ્રધાન સીતારમણ દ્વારા ગુરુવારે આર્થિક પેકેજ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જે ખેડુતલક્ષી હતુ, પરંતુ ગુજરાત ખેડૂત સમાજે જાહેરાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ જાહેરાત ખેડૂતો માટે માત્ર લોલીપોપ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આર્થિક જાહેરાતને લઇને જે આશાઓ હતી, તે પૂર્ણ થઇ નથી.

ABOUT THE AUTHOR

...view details