ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસના ધારાસભ્યો કુતરા અને વાંદરા સાથે રમતા નજરે પડ્યા

By

Published : Jul 4, 2019, 3:15 PM IST

બનાસકાંઠા: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો બનાસકાંઠા મહાદેવ મંદિરમાં વાંદરાઓ અને કુતરાઓને નાસ્તો ખવડાવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના 69 ધારાસભ્યો એક દિવસના "શિબિર" માટે બલારામ પેલેસ રિસોર્ટમાં રોકાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details