પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020: મત ગણતરી પહેલા કોંગ્રેસ ઉમેદવાર જયંતિ જેરાજની પ્રતિક્રિયા - જયંતિ જેરાજની પ્રતિક્રિયા
મોરબી: વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાઇ હતી. જેની મત ગણતરી આજે 10 નવેમ્બરના રોજ થશે. મોરબી માળિયા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી આજે 10 નવેમ્બરના રોજ થવાની છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. બન્ને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે ETV BHARATની ટીમ કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જેરાજ સાથે ખાસ વાતચીત કરી હતી.