ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ સહપરિવાર સાથે કર્યુ મતદાન - Gujarat Election 2019

By

Published : Apr 23, 2019, 2:13 PM IST

નડિયાદઃ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ નડિયાદની નગરપાલિકા પ્રાથમિક શાળા નં.1 ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વહેલી સવારે મતદાન મથકે પહોંચી ગયા હતા. મજબૂત લોકશાહી માટે મોટા પ્રમાણમાં મતદાન કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details