અરવલ્લીમાં GSTના કારણે બજારમાં મંદીનો માહોલ સર્જાયો
અરવલ્લીઃ GSTના કારણે બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. જેને લઇને જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેથી કેટલાંક વેપારીઓએ પોતાની દુકાનોને તાળાં મારી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તો લાગુ કરવામાં આવી છે. છતાં વેપારીઓની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જેના કારણે વેપારીઓમાં હતાશા જોવા મળી રહી છે.