UNLOCK-1 : બોટાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ - અનલોક-1
🎬 Watch Now: Feature Video
બોટાદ : વિશ્વ સહિત દેશમાં કોરોના વાઇરસની મહામારી બાદ રાજ્ય સરકારે લાદેલા UNLOCK-1માં છુટછાટ આપી છે. આ વચ્ચે બોટાદ શહેરમાં જનજીવન ફરી શરૂ થયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે લાગે છે કે ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે.