ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંબાજી કરુણાંતિકાઃ આણંદના ખડોલમાં શોકની લાગણી - today latest news

By

Published : Oct 1, 2019, 5:39 PM IST

આણંદઃ સોમવારે અંબાજીના ત્રિશુળીયા ઘાટ પર એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 લોકોના મોત થયા હતા. જેમાંથી મોટા ભાગના મૃતકો આણંદના આંકલાવના ખડોલ ગામના હતાં. આ ઘટના બાદ આણંદના સાંસદ મિતેષ પટેલ, આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડા અને ક્લેકટર દિલીપ રાણા, એસપી મકરંદ ચૌહાણ મૃતકોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યાં હતાં. ગામમાં પરિવારજનોના આક્રંદ સાથે શોકની લાગણી છવાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details