ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં હોળી પર મણિયારો રાસ સાથે અનોખી ઉજવણી, જુઓ વીડિયો - latest news of porbandar

By

Published : Mar 13, 2020, 10:41 AM IST

Updated : Mar 13, 2020, 1:37 PM IST

પોરબંદરઃ હોળીનો તહેવાર દરેક પ્રદેશમાં અલગ અલગ રીતે ઉજવાય છે, ત્યારે પોરબંદરના ગામડાઓમાં હોળી બાદ ત્રણ દિવસ સુધી પડવો ઉત્સવ ઉજવાય છે અને આ ત્રણ દિવસ સુધી ગામડાઓમાં મુખ્ય ચોકમાં ઢોલના તાલે અને શરણાઇના સૂરે યુવાનો રાસ રમી ઉજવણી કરે છે. પોરબંદરના બખરલા ગામમાં પણ ત્રણ દિવસ સુધી આ ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની મજા માણી હતી, તો મહેર જ્ઞાતિમાં મુખ્ય ગણાતા મણિયારો રાસ યુવાનોએ રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
Last Updated : Mar 13, 2020, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details