અરવલ્લીમાં એક પંચાયતનું વિભાજન થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ - gujaratinews
અરવલ્લી : જિલ્લામાં આવેલા 6 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એક પંચાયતનું વિભાજન થતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓનું જાહેરનામું 1લી જૂનના રોજ બહાર પાડવામાં આવ્યુ હતું.