ગુજરાત

gujarat

By

Published : Dec 19, 2021, 10:02 AM IST

Updated : Dec 19, 2021, 11:12 AM IST

ETV Bharat / videos

Gram panchayat Election 2021: ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે કર્યુ મતદાન

આજે સમગ્ર રાજ્ય સહિત ખેડા જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદ તાલુકાના વાઠવાળી ખાતે મતદાન કર્યુ હતું. તેમજ તેમને મતદાન કરવા કરી અપીલ કરી હતી તેમજ મતદાન કરીને દરેકને પોતાની ફરજ નિભાવીને ગામના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું.
Last Updated : Dec 19, 2021, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details