ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચના જનસેવા કેન્દ્રમાં સર્વર ખોટકાતા સરકારી સેવાની ગતિ મંદ પડી - Government service slows down due to a malfunctioning server

By

Published : Nov 28, 2019, 8:12 PM IST

ભરૂચ: ભરૂચના જનસેવા કેન્દ્રમાં સર્વર ખોટકાતા સરકારી સેવાની ગતિ મંદ પડી હતી. વારંવાર સર્વર ડાઉન રહેતા કામ અર્થે આવતા લોકોને હાલાકી વેઠી પડી હતી. જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના સરકારી કામ અર્થે લોકો આવતા હોય છે. જો કે, સર્વર ડાઉન રહેતા લોકોના કામ સમયસર થતા નથી અને લોકોએ કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details