ગોંડલ નાગરિક બેંકની 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઇ - Election held in Gondal
ગોંડલઃ નાગરિક સહકારી બેંકની વર્ષો બાદ ચૂંટણી યોજાઇ હતી. જેમાં આજે વહેલી સવારથી જ ઉત્સાહભેર રીતે સભ્યો મતદાન પ્રક્રિયામાં જોડાયા હતાં. ચૂંટણીને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહકારી આગેવાન અને બેંકના માજી ચેરમેન હાજર રહ્યા હતાં.