મોડાસાના દલિત પરીવારને ન્યાય મળે તે અંગે ગોધરામાં પાઠવ્યું આવેદનપત્ર - Justice for Dalits daughter of Modasa
પંચમહાલ : જિલ્લા દ્વારા મોડાસાની અનુ.જાતીની દીકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કર્યા બાદ અનેક જિલ્લાઓમાં આવેદનપત્ર અપાઇ રહ્યાં છે, ત્યારે પંચમહાલમા પણ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યપાલને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતુ અને ન્યાય મળે તે અંગેની રજુઆત કરી હતી.