ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાકોરના ઠાકોર ધારણ કરશે દુર્લભ અને મોંઘેરો મુગટ, જન્માષ્ટમી નિમિત્તે અનેરો ઉત્સવ - gujarati news

By

Published : Aug 23, 2019, 6:47 PM IST

ખેડા: જિલ્લાના ડાકોરમાં જન્માષ્ટમીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર પરિસરમાં આકર્ષક શણગાર સાથે મંદિરને શણગારમાં આવ્યું છે. રાજાધિરાજ ભગવાનને પણ વિશિષ્ટ શ્રૃંગાર સાથે શણગારમાં આવ્યા છે. જન્માષ્ટમીની નિમિત્તે ઠાકોજીને રત્નો જડિત દુર્લભ અને મોંધેરા મુગટ પહેરાવામાં આવે છે. જેનું ભક્તોમાં વિશેષ મહત્વ છે. અતિકિંમતી મુગટને નિહાળવા માટે લોકો દુર દુરથી દર્શન કરવા આવે છે. ભગવાનના આ મુગટને જનમાષ્ટમી સહિત 3 મોટા પ્રસંગે વિધિ વિધાન પૂર્વક ધારણ કરવામાં આવે છે. તેમજ વિધિ વિધાન પૂર્વક ઉતારવામાં પણ આવે છે.

ABOUT THE AUTHOR

...view details