દીવમાં દરિયાદેવ પણ મહાદેવના અભિષેક કરવા માટે આતુર - મહાદેવ
જૂનાગઢઃ દરિયાદેવ મહાદેવને અભિષેક પણ કરી રહયા છે. તેમ, પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલા અને જેને દરિયાદેવ પણ અભિષેક કરવા માટે આતુર હોય તેવા દીવમાં આવેલા ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવે છે.