ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતના કુદસદ ગામે ગણતરીની મીનિટોમાં 7 બકરા ચોરાયા, જૂઓ વીડિયો... - બકરા ચોરાયા

By

Published : Jun 20, 2021, 10:35 PM IST

સુરત : ગત મોડી રાત્રે ઓલપાડ તાલુકાના કુદસદ ગામે બકરા ચોર ત્રાટકયા હતા અને પાંજરામાં રાખેલા દોઢ લાખથી વધુની કિંમત ના 7 બકરાઓને ઉઠાવીને ભાગી ગયા હતા. સવારે પરિવારજનોને બકરાઓ ન મળતા ફળિયામાં મુકેલા CCTV કેમેરા ચેક કર્યા હતા. જેમાં મોડીરાત્રે 4-5 શખ્સોએ બકરાઓની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે CCTV ફૂટેજના આધારે બકરાચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details