શિવ ભક્તોની આસ પવિત્ર શ્રાવણ માસ, જાણો શ્રાવણ માસનો મહિમા - હિન્દુ ધર્મ
સુરેન્દ્રનગર: જિલ્લામાં 150 વર્ષ જૂનું પૌરાણિક હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેને શિવલિંગનો શૃંગાર કરવામાં આવે છે, જેમ કે મહાકાલેશ્વરનો શણગાર, બરફનું શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગ તો સાથે જ શિવલિંગને દૂધ અને પાણીનો રુદ્રાભિષેક પણ ભકતો દ્વારા કરવામાં આવે છે. મંદિર દ્વારા અમાસનાં દિવસે શહેરમાં નગર યાત્રા પણ નીકળે છે અને ત્યારબાદ ભંડારો પણ રાખવામાં આવે છે. આમ, શ્રાવણ મહિનામાં શિવ ભકતો આ મંદિરે ઉમટી પડે છે.
Last Updated : Aug 29, 2019, 2:38 PM IST