રાજકોટમાં યુવતીની છેડતી યુવકને પડી ભારે,રસ્તા વચ્ચે થઈ ફજેતી - girl beaten boy in rajkot
રાજકોટ:કાલાવડ રોડ પર ફોરર્વ્હીલમાંથી યુવકોએ બાઈક ચાલક યુવતીની છેડતી કરી ફૂલ સ્પીડમાં કાર લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ બાઈક ચાલક યુવતીએ હિંમત દાખવી કારની પાછળ બાઈક કર્યું અને કોટેચા ચોક પાસે કાર રોકીને યુવતીએ યુવક ની જાહે માં ધોલાઈ કરી હતી. આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા.