અમદાવાદમાં આધ્યાત્મિક એક્ઝિબિશન અવસરની શરુઆત - Spiritual Exhibition Opportunity in Ahmedabad
અમદાવાદઃ શહેરમાં GMDC ખાતે કન્વેન્સન સેન્ટર ખાતે અવસર નામનું એક આધ્યાત્મિક એક્ઝિબિશનની શરૂઆત થઈ હતી. આ પ્રકારનું આ પ્રથમ એક્ઝિબિશન છે. જેમાં હિલિંગ થેરાપી, રેકી માસ્ટર્સ, તેમજ ટેરોટ રીડર્સ જેવા આધ્યાત્મિક અને ધાર્મિક લોકો એક જ સ્થળે એકબીજાને મળી શકે. તે માટે આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુમાં સેન્ટર ઉપર જ હિલિંગ થેરાપીથી આવનાર દર્દીઓ અને જરૂરિયાત લોકોને સ્થળ ઉપર જ ટ્રિટમેન્ટ કરી આપવામાં આવી હતી.