અંબાજી મેળોઃ ચાચર ચોકમાં તલવારની કરતબ અને ગરબા, જુઓ ખાસ અહેવાલ - ભાદરવી પૂનમ
અંબાજીઃ ભાદરવી પૂનમના મેળા નિમેત્તે અનેક કિલોમીટર ચાલીને માઁ અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચે છે. કહેવાય છે કે, નવલા નોરતામાં માઁ અંબેને આમંત્રણ આપવા અંબાજી જવું એક મહિમા છે. અંબાજીમાં રાજકોટ અંબાજી સંઘ 15 દિવસે અંબાજી પહોંચ્યા છે. ત્યારે ચાચર ચોકમાં તલવારની કરતબ અને ગરબા કર્યા હતાં. ઈ ટીવી ભારત ગુજરાતે ગરબા રમતી એક મહિલા સાથે ખાસ વાતચીત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો...