ગુજરાત

gujarat

ETV Bharat / videos

જાણો પેંડા મોદકની રેસિપી, કેવી રીતે બનાવાય પેંડા મોદક - special-recipes

By

Published : Sep 16, 2021, 7:20 AM IST

આજે ગણેશ ઉત્સવ નિમિત્તે મોદક વાનગીઓની રેસિપી અમે તમારા માટે લઇને આવ્યા છીએ પેંડા મોદક. તમે પેડામાંથી બનેલી ઘણી વસ્તુઓ ખાધી હશે. આ વખતે તમારે પેંડામાંથી બનાવેલા મોદકોને પ્રાધાન્ય આપવું જ જોઇએ. પેંડા મોદક માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદા કારક છે. જાણો સરળ પેડા મોદક રેસીપી અને તમારો અનુભવ અમારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

ABOUT THE AUTHOR

...view details