ગાંધીનગર 18થી 44 વર્ષના લોકોનું કરાયું વેક્સિનેશન - gujarat
રાજ્યમાં 1 મેથી 18 વર્ષ સુધીના યુવાઓ માટે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં યુવાઓ રસી લેવા પહોંચ્યા હતા અને તેઓએ અન્ય લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.