ગુજરાત

gujarat

By

Published : Mar 16, 2020, 12:49 PM IST

ETV Bharat / videos

ગાંધીનગરઃ કોંગ્રેસના રાજીનામા અંગે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા

ગાંધીનગરઃ સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. મંગળ ગાવિત ડાંગ જિલ્લાના ધારાસભ્ય છે. તેમણે હાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેથા આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details