ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપરાડામાં ગાંધી સંકલ્પ યાત્રાનો ફિયાસ્કો... જૂઓ વીડિયો - gandhi-sankrath-yatra-in-caprada

By

Published : Oct 26, 2019, 4:02 AM IST

વલસાડ: ભાજપ દ્વારા શુક્રવારે કપરાડામાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જેમાં આયોજનના અભાવે અને આંતરીક વિખવાદના કારણે ગણ્યાં-ગાઠ્યાં જોડાયાં હતા. એક તરફ સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો સંકલ્પ યાત્રામાં જોડાય છે. તેની સરખામણીમાં કપરાડામાં આંતરિક વિખવાદના કારણે સંકલ્પ યાત્રા માત્ર નામ પૂરતી જ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details