મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા યોજાઇ - Vadodara Latest News
વડોદરાઃ સાવલી નગરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો સહિત સાવલી ડેસર તાલુકા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતાં.