ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ગઢડા બેઠકની સ્થિતિ - ગુજરાત પેટા ચૂંટણી

By

Published : Nov 3, 2020, 5:02 PM IST

બોટાદઃ રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટે આજે મંગળવારે સવારથી મતદાન શરૂ થયું છે. આ 8 બેઠકમાં 81 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ETV BHARATની ટીમ ગઢડા બેઠક પર પહોંચી હતી અને લાઈવ મતદાનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 8 બેઠકમાં કુલ 18,95,032, મતદાતા છે અને 3024 મતદાન મથક છે.

ABOUT THE AUTHOR

...view details