મિત્રતાના સંબંધ પર લાગ્યો કલંક, મિત્રએ જ મિત્રની પત્ની સાથે આચર્યુ દુષ્કર્મ - FRINENDSHIP NEWS
ભાવનગરઃ ભાવનગરના વડવામાં રહેતા શખ્સે મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા અને એ જ મિત્રોએ મિત્રને નાસ્તો લેવા મોકલીને તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે બંને મિત્રોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં બંને મિત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે નિલમબાગ પોલીસે બંનેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.