ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરના મોકર ગામમાં 4 યુવાનો તણાયા, 1નો બચાવ, 3 શોધખોળ શરૂ - porbandarnews

By

Published : Aug 16, 2020, 9:28 AM IST

પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે પોરબંદર નજીકના મોકર ગામે આવેલ રણમાં પાણી ભરાઈ ગયા હતાં. જેમાં એક ભેંસ તણાઈ જતી બચાવવા જતા 4 યુવાનો તણાયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે. જ્યારે ત્રણની શોધખોળ ચાલી રહી છે. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details