અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ CM રૂપાણીની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા - ગુજરાતી સમાચાર
અમદાવાદ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગઈકાલે લથડેલી તબિયતના કારણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા. જેના લીધે તમામ નેતાઓ હોસ્પિટલ તબિયત પૂછવા પહોંચી ગયા હતા. ત્યારે અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ પણ CM રૂપાણીની તબિયત પૂછવા હોસ્પિટલ ગયા હતા તેમજ તેઓએ મુખ્યપ્રધાનની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.