પૂર્વ કેબિનેટ પ્રધાન અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જશુબેન કોરાટે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી
રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનના પગલે પૂર્વ કેબિનેટ પ્રધાન અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જશુબેન કોરાટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં કેશુભાઈનો સિંહ ફાળો છે. તેમજ ગુંડારાજ પર ખાત્મો પણ કેશુબાપાની સરકારે બોલાવ્યો હતો.
Last Updated : Oct 29, 2020, 3:51 PM IST