સિંહોની વસ્તી ગણતરીને લઈને વનવિભાગે કવાયત હાથ ધરી - junagadh lion news
જૂનાગઢ: સિંહોની વસ્તી ગણતરીને લઈને વન વિભાગે કવાયત હાથ ધરી છે. ત્યારે આગામી મે મહિનામાં સિંહોની વસતી ગણતરીને આખરી અંજામ આપવામાં આવશે. છેલ્લે વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં 532 જેટલા સિંહો નોંધાયા હતા.