ગુજરાત

gujarat

ETV Bharat / videos

તૌકતે વાવાઝોડા‌ની અસરને પગલે પાલિકા તંત્ર સતર્ક બન્યું - surendranagar latest news

By

Published : May 18, 2021, 3:53 AM IST

સુરેન્દ્રનગરઃ તૌકતે વાવાઝોડા‌ની અસરને પગલે પાલિકા તંત્ર સતર્ક બન્યું છે. સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા શહેરના ૮૦ ફૂટ રોડ, મલાર ચોક, બહુચર હોટલ, પતરાવાળી ચોક, બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાંથી વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરને પગલે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ન થાય તે માટે સાવચેતી રૂપે પગલાં ભરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details