ગુજરાત

gujarat

ETV Bharat / videos

Regional Commissioner visits Patan : કોરોનાને પગલે ગાંધીનગર રિજિયોનલ કમિશનરે પાટણની મુલાકાત લીધી

By

Published : Jan 24, 2022, 8:55 AM IST

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને (Corona Transition in Patan) રોકવા માટે વિવિધ જિલ્લાઓમાં રિજિયોનલ કમિશનરની ટીમને કોરોના અંગેની વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવા માટે મોકલવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના રીઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીના ડી.કે. પારેખ પાટણની (Regional Commissioner visits Patan) દ્વારા કરવામાં આવેલ વોર્ડ વાઈઝ વ્યવસ્થા, જનતા કિલનિક, વેકિસનેશન સેન્ટરો, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સહિતની કામગીરી નિરીક્ષણ કર્યું હતું. રિજિયોનલ કમિશનરે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા NGOના સહયોગથી વોર્ડ વિસ્તારોમાં જનતા ક્લિનિક કોરોના રસીકરણ તેમજ ટેસ્ટિંગની કામગીરીનું સુંદર (Corona Vaccination Work in Patan) આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details