ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકગાયક ગીતા રબારીએ લોકોને વાઈરસથી બચવા ઘરે રહેવા કરી અપીલ - latest news Folk singer Geeta Rabari

By

Published : Mar 21, 2020, 10:43 AM IST

અમદાવાદ: કોરોના વાઈરસે હાલમાં આખી દુનિયાને ગભરાવી દીધી છે અને હજુ પણ લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. સરકાર પણ સામે એટલી જ સજ્જ છે અને કોરોના સામે લડત આપી રહી છે. તેવામાં લોક ગાયક ગીતા રબારીએ લોકોને અપીલ કરી છે કે, " વાઈરસથી બચવા માટે નિયમિત પણે હાથ ધોવાનું, બહારનું ખાવાનું ન ખાવું અને બને ત્યાં સુધી ઘરમાં જ રહે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details