ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢમાં ઈતિહાસની પ્રથમ મેરેથોન દોડ યોજાઈ, હજારો લોકો જોડાયા - Junagadh news

By

Published : Feb 2, 2020, 7:05 AM IST

જૂનાગઢઃ શહેરમાં ઇતિહાસની પ્રથમ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યો હતુ. જેમાં 1000 કરતા વધુ સ્પર્ધકોએ ભાગ લઇને તમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જિલ્લાના વહીવટી અધિકારી જિલ્લા પોલીસ વડાસૌરભસિહ અને જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ ભાગ લઈને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધા 1.5.10 અને 21 કિલોમીટરની 4 કેટેગરીમાં યોજવામાં આવી હતી. જેમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધે અને આ મેરેથોનને વિશ્વ વ્યાપી ફલક મળે તે માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જિલ્લા પોલીસ વડા ડૉ સૌરભસિંહ, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ 21 કિલો મીટરની સ્પર્ધામાં સામાન્ય સ્પર્ધક બનીને સ્પર્ધકો સાથે દોડ લગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details