Exclusive: જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની મતગણતરીના પ્રથમ દ્રશ્યો - Gujarati News
જૂનાગઢઃ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલી ચૂંટણીના મતગણતરીના દ્રશ્યો સૌપ્રથમ Etv Bharat પાસે તેમના દર્શકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યું છે. સૌપ્રથમ વખત Etv Bharatને મતગણતરી સેન્ટરની અંદર જવાની તક મળી ત્યારે આ મત ગણતરી કઈ રીતે થાય છે અને કેવી રીતે થાય છે. કેટલા કર્મચારીઓ તેમાં સામેલ છે. મતગણતરી તેના અંતિમ ચરણમાં છે. ત્યારે બાકી રહેતી ચાર બેઠકોના પરિણામો પણ આવવાની બિલકુલ તૈયારીમાં છે. પરિણામને લઈને સૌ કોઇ ઉત્સુક છે. જેના દ્રશ્યો Etv Bharatના દર્શકોને રજૂ કરી રહ્યા છે.