ગુજરાત

gujarat

By

Published : Feb 11, 2020, 3:59 PM IST

ETV Bharat / videos

ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

ભરૂચ: અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગાર માર્કેટમાં અચાનક આગ લાગી હતી. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details