ભાવનગરની પાવ ગાંઠિયાની દુકાનમાં મોડી રાત્રે લાગી આગ - Bhavnagar Latest News
ભાવનગરઃ હલુરિયા ચોકમાં આવેલી દિલીપ પાવ ગાંઠિયા વાળાની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.અજણાયા શખ્સોએ સળગાવી હોવાનું બહાર અવ્યુ હતુ. દુકાનમાં વહેલી સવારે 3 વાગ્યા બાદ આગ લાગી હતી.આગ લાગવાને પગલે મોડી રાત્રે પણ લોકો એકઠા થઇ ગયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. હલુરિયામાં આવેલા CCTV પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતુ.