ગુજરાત

gujarat

ETV Bharat / videos

થાનગઢમાં સિરામિક માલિક પાસે ખંડણી માગતા ફરિયાદ નોંધાઈ - સુરેન્દ્રનગર

By

Published : Aug 11, 2020, 11:23 PM IST

સુરેન્દ્રનગરઃ થાનગઢ ખાતે આવેલા સિરામિક ફેક્ટરીના માલિક અને પત્નીને‌ મારમારી ખંડણી માગ્યાની 3 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. ફેક્ટરીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફેક્ટરી શરૂ રાખવા રૂપિયા 2 લાખની ખંડણી માગી 3 ઈસમો‌ દંપતીને મારમારી નાશી છુટ્યાના CCTV આવ્યા સામે આવ્યા છે. જેના આધારે CCTV આધારે તપાસ શરૂ કરી.

ABOUT THE AUTHOR

...view details