વલસાડઃ ઉદવાડા સારણ રોડ પર નાગ અને નોળિયા વચ્ચે જંગ, જુઓ વીડિયો...
વલસાડઃ પારડી તાલુકાના ઉદવાડા સારણ રોડ પર શનિવાર વહેલી સવારે નાગ અને નોળિયાની લડાઈના દ્રશ્યો જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઇલ કેમેરામાં ઉતારી દીધો હતો અને એ વિડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.