હાલોલમાં ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ - latest news of Halol
પંચમહાલઃ જિલ્લાના હાલોલ શહેરમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચીને આગ ઓલવાની કામગીરી શરું કરી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ટાયરોનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગે થોડીવારમાં વિકરાળ સ્વરુપ ઘારણ કર્યુ હતુ.