ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજ કાર્નિવલમાં આજે કચ્છી સંગીત મેળાવડાનું આયોજન

By

Published : Jan 22, 2020, 3:14 PM IST

કચ્છ: જિલ્લાના ભૂજમાં પ્રજાસત્તાક દિન 2020ની ઉજવણી અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્નિવલમાં આજે 5:00 વાગ્યે ભુજના હમીરસર તળાવના કિનારે કચ્છી સંગીત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. જે લાંબા સમય બાદ આયોજનને પગલે નાગરિકો પણ ઉત્સાહ સાથે આ ઉજવણીમાં જોડાઇ રહ્યા છે, કારોબારી ચેરમેન ભરત રાણાના જણાવ્યા મુજબ આ સફળ આયોજન બાબતની સાબિતી રહી છે કે, આવનારા દિવસોમાં પણ નગરપાલિકા કાર્નિવલનું આયોજન કરતી રહેશે અને ઉત્સવ પ્રિય ભુજની જનતાને તેનો આનંદ અને લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details