અમદાવાદની INIFD ગુરૂકુળ કોલેજમાં યોજાયું ફેશન ડિઝાઇન એક્ઝિબિશન - Exhibition
અમદાવાદઃ ફેશનની દુનિયામાં દરરોજ નવી નવી ફેશનનો ટ્રેન્ડ ચાલતો હોય છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલી INIFD ગુરૂકુળ કોલેજ ખાતે નવી ફેશન ડિઝાઇન એક્ઝિબિશન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કોલેજના બીજા તેમજ ત્રીજા વર્ષના વિદ્યાર્થિઓ માટે ફેશન શો યોજવામાં આવ્યું હતું. તો પ્રથમ વર્ષના વિદ્યાર્થિઓ માટે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી અલગ અલગ આર્ટ તેમજ ફેશન ડિઝાઈન શો યોજવામાં આવ્યું હતું.