પંચમહાલમાં કૃષિ સહાય પેકેજનો ખેડૂતોને મળશે લાભ - કૃષિ સહાય પેકેજનો ખેડૂતોને મળશે લાભ
પંચમહાલઃ કમોસમી વરસાદને કારણે ખેતીને નુકશાન પહોંચ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોને પણ લાભ મળવાનો છે. ખેડૂતોને લાભ મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી અને ગ્રામ સેવકને અરજીના નમૂના સાથે આધારકાર્ડ, ખાતાવહીનો નમુનો,બેન્ક એકાઉન્ટની નકલ સાથે ખેડૂત ખાતેદારે અરજી કરવાની રહેશે. જેમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે
TAGGED:
agriculture news