ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંકલેશ્વરમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી બાબતે ખેડૂતોએ વળતરની માગ કરી - Express Highway in Ankleshwar

By

Published : Nov 22, 2019, 3:58 PM IST

અંકલેશ્વર: જુના દીવા ગામેની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ માગ કરી કે, વર્ષ 2013ના કાયદા અનુસાર માર્કેટ વેલ્યુ પ્રમાણે તેઓને જમીનનું વળતર ચુકવવામાં આવે. આ અંગે તેઓએ અંકલેશ્વર પ્રાંત અધિકારીને રજૂઆત કરતા આવનારા દિવસોમાં કલેકટર સાથે બેઠક કરી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી અધિકારીઓએ આપી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details