ગુજરાત

gujarat

ETV Bharat / videos

માંગરોળમાં ખેડુતોએ સળગાવ્યા મગફળીના પાથરા - જૂનાગઢમાં પાકની પરિસ્થિતિ

By

Published : Nov 8, 2019, 8:52 PM IST

જૂનાગઢઃ માંગરોળ પંથકમાં ખેડુતોએ મગફળીના પાથરાની હોળી કરી હતી. માંગરોળના માનખેત્રા ગામે આ ઘટના સામે આવી છે. કમોસમી વરસાદથી નુકસાન બાદ તેના નિકાલ માટે પણ ખેડૂતો પાસે નાણાં ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. માંગરોળના માનખેત્રા ગામે ખેડૂતોએ આશરે 20 વીઘા જમીનમાં પથરાયેલા મગફળીના પાથરા સળગાવ્યા હોવાની ઘટના સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details