બજેટ અંગે એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરના તજજ્ઞોએ આપ્યા પોતાના અભિપ્રાયો - Modi goverment
નવસારીઃ મોદી સરકારનું બજેટ રજુ થવા જઇ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ નાણા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે બજેટ સહિતનાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દેશની પ્રજા મોદી સરકારના બજેટની કાગડોળે રાહ જોઈ રહી છે. આ સમયે એજ્યુકેશન તેમજ હેલ્થ સેક્ટરના કેટલાક તજજ્ઞોએ બજેટને લઇ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.
Last Updated : Jun 25, 2019, 6:36 PM IST