લોકશાહીના મહાપર્વ પર ETV BHARAT ગુજરાતની ટીમનો અનુભવ - ETV BHARAT
સમગ્ર ભારતમાં આજે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીના પરિણામનો દિવસ પૂર્ણ થયો છે, ત્યારે વિવિધ કામગીરી અને સચોટ માહિતી પૂરી પાડવા માટે પત્રકારોની અનેક દિવસોની મહેનત સાથે પરિણામની સૌથી ઝડપી અને સચોટ માહિતી ETV BHARATએ પોતાના દર્શકો સુધી પહોંચાડી હતી. આ મહાપર્વના દિવસની કામગીરીનો અનુભવ ETV BHARATની ટીમે વર્ણવ્યો હતો.
Last Updated : May 23, 2019, 8:57 PM IST