વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે Etv Bharatની ખાસ વાતચીત... - પરેશ ધાનાણી સાથે Etv Bharatની ખાસ વાતચીત
ગાંધીનગર: રાજ્યમાં 6 વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં શનિવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રવાસની વાત કરવામાં આવી હતી. તેમજ તેઓએ સરકાર પર આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ કર્યા હતા. ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં પરેશ ધાનાણી શુ કહ્યું જુવો ખાસ અહેવાલ...
TAGGED:
Etv Bharat Gujarati news