કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સાથે ETVની ખાસ વાતચીત, જુઓ વીડિયો - Congress Acting President Hardik Patel
રાજકોટ: શનિવારે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પાટીદાર આંદોલનના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. જેથી હાર્દિક પટેલ આજે રાજકોટના જેતપુરમાં આવેલાં ખોડલધામ મંદિરના દર્શન માટે આવ્યા હતાં. જ્યાં તેમણે ETV સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટીએ સોંપેલી જવાબદારી વિશે જણાવ્યું હતું કે, "હું મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ."